ભગવાન આમતો દરેકને સાચી રાહ બતાવ આવી શકતો નથી,
પરંતુ તેને ગુરુ નું નિર્માણ કર્યું છે.દરેકને સાચી રાહ બતાવ માટે.જેમ શ્રી કૃષ્ણ અર્જુને સાચી રાહ બતાવે હતી. તેમ દરેક ગુરુ પોતાના શિષ્યો ને જીવન માં સાચી રાહ બતાવે.

દરેક વ્યક્તિ ના જીવન માં તેના પરિવર્તન પાછળ એક ગુરુનોજ હાથ હોય છે. ભલે તે ગમે ગુરુ ગમે તે સ્વરૂપમાં હોય એક મિત્ર તરીકે કે,એક માતા તરીકે,એક પત્ની તરીકે,કે પછી પિતા તરીકે પણ હોઈ શકે છે.જીવન માં માણસ બહુ બધી ભૂલો પણ કરે છે. તે ભૂલો સુધાર વામાં મદદ રૂપ થાય તે વ્યક્તિ તે માણસ નો ગુરુ ગણાય છે.

©copyingcopy 2020by.gyaan sarjan