(૧) આધારકાર્ડ
(૨) ધોરણ ૧૨ની માર્કશીટ
(૩) ટ્રાયલ સર્ટિફિકેટ
(૪) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (L.C.)
(૫) જાતીનો દાખલો (OBC,SC,ST કેટેગરી માટે)
(૬) ક્રિમિનિયલ સર્ટિફિકેટ (OBC )
(૭) આવકનો દાખલો
(૮) એક પાસપોર્ટ સાઈજનો ફોટો
(૯) બેંક પાસબુક
(૧૦) EWS સર્ટિફિકેટ
(EWS કેટેગરી માટે)
◆કોલેજ ના ફોર્મ ઓનલાઇન પણ ભરી શકાય છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: *૦૬-૦૭-૨૦૨૦*
◆ફોર્મ ઓનલાઇન ભરવા માટે ડોક્યુમેન્ટ સ્કેન કારી ને ઉપલોડ કરવા પડશે.
◆ગમે તે યુનિવર્સિટી માં એડમીશન માટે ફોર્મ ભરી શકાય છે.
◆ કોરોના ના કારણે ગુજરાત યુનિવર્સિટીની ગાઈડ લાઈન મુજબ ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે
0 Comments