યુવા વૈજ્ઞાનિક ગિતાંજલી રાવ કે જે માત્ર 15 વર્ષ ની છે. 15 વર્ષ આ નાનકડી ઉંમર માં બહુ મોટી સિદ્ધિ મેળવી છે. જે સમય આજકાલ બાળકો મોબાઇલ પાછળ પાગલ છે. *ત્યાં બીજી બાજુ આ છોકરીએ પાણી માં રહેલા લીડ ના પ્રમાણ ને શોધમાં એક યંત્ર બનવું છે.* જોકે તેને આ યંત્ર 2 વર્ષ પહેલાજ સફળતા પૂર્વક બનાવી નાખું. ગિતાંજલી રાવ ઘણી વાર T.V પર પણ આવી ચૂકી છે. અને ઘણા બધા સેમિનાર પણ આવી ચૂકી છે.
ટાઈમ્સ મેગેઝીન વિશ્વ ની સોંથી સારી મેગેઝીન છે. દર વર્ષના અન્યમાં પોતાનું મેજેઝીન બહાર પડે છે. અને તેના ફ્રન્ટ પેજ પર કોઈ ખાસ વ્યક્તિ નો ફોટો મૂકે છે. *આ વર્ષે 5000 લોકોના નામ શોર્ટ લિસ્ટ માં હતા. પરંતુ આ 5000 લોકો માંથી ગિતાંજલી રાવ ની પસંદગી કરવામાં આવી છે.* કારણ ગિતાંજલી રાવ સુધી નાની વયની વ્યક્તિ હતી કે જેને કંઈક ખાસ કર્યું હોય માટે ગિતાંજલી મેજેઝીનના ફ્રન્ટ પેજ માટે પસંગી કરવામાં આવી છે.
ગિતાંજલી રાવ આમતો મૂળ ભારત ની છે પરંતુ અત્યારે અમેરિકા(USA)માં વસવાટ કરે છે. ગિતાંજલી છેલ્લા 5 વર્ષ થી આ રિસર્ચ પાછળ મહેનત કરતી હતી. તે 2015 થી આ રિસર્ચ પાછળ મેહનત કરતી હતી તેને 2018 આ રિસર્ચ માં સફળતા મેળવી છે.અમેરિકાની સરકારે તેને યુવા વૈજ્ઞાનિક નો એવીડ તેમજ 25000 $ નો ચેક પણ આપ્યો છે.
0 Comments