tik Tok અને PUBG થી પણ ખતરનાક છે આ


ભારત સરકાર દ્વારા Tik Tok અને PUBG સિવાય બીજી ઘણી બધી Applications બેન કરવામાં આવી છે.અને google Play Store પરથી હટાવામાં આવી છે.

જોકે આ એપ્સ ને તો ભારતમાં બેન કારવામાં આવી છે. કારણકે આ એપ્સ ચાઈનીઝ એપ્સ હતી અને લોકોના ડેટા પણ  લીક કરતી હતી.
પરંતુ હવે ભારત માં બનેલી સ્વદેશી એપ્સ નો ઉપયોગ વધ્યો છે.કારણકે આ બધી એપ્સ ને તો બેન કારી નાખી છે. માટે ચાઈનીઝ એપ્સ ને તો બેન કારી નાખી પરંતું......... 
લોકો માં રહેલા એડિકસન ને કોઈ દૂર કયું નથી 
◆મુખ્ય ઉદ્દેશ તો લોકો ના એડિકસન ને દૂર કરવાનો હતો ને તે તો થયોજ નથી ને 

●જે એડિકસન વધી રાહુ છે દિવાસે ને દિવસે તેને દૂર કરાયુઝ નથી ને 
● જો લોકોનને અદડીકસન થી બચવા હોયને તો લોકોના એપ્સ ના ઉપયોગ પર મારીયાદ લગાવી જોઈએ 
Continue in
Next Artical 
Written By Milan Rao Founder Director of gyaan Sarjan

Post a Comment

0 Comments