રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે કે, રાજ્ય નિતિની સાથે જોડાવવાનો નિર્ધાર કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે કે, રાજ્ય નિતિની સાથે જોડાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યની જનતાને પણ આનાથી ખુબ જ મોટો ફાયદો થવાનો છે.
રાજ્યની જનતાને પણ આનાથી ખુબ જ મોટો ફાયદો થવાનો છે.
0 Comments