વિક્રમ સવંત:- ૨૦૭૭
કારતક સુધ ૧(એકમ)
વાર:-સોમવાર
આ વર્ષ તમારા જીવન માં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણા લાવે. તમને ખુશીથી ભરેલા વર્ષની શુભેચ્છા. આ નવા વર્ષના દરેક દિવસને તમારા માટે સફળતા, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી શુભેચ્છાઓ.
Gyaan Sarjan
મિલન રાવ
ફાઉન્ડર ડિરેક્ટર
0 Comments