કઈંક લેવા માટે થોડી તકલીફ પણ જોઇયે તોજ મળે

📲 કોન્સ્ટેબલ કે બિન સચિવાલય પાસ કરવી છે ?

🙇🏻‍♀️🙇🏻‍♂️તો થાકવાનું કે હારવાનું નથી મિત્રો... 

💪🏻 સતત અને સખત આપના લક્ષ્યાંક તરફ આગળ કુંચ કે વધવાનું છે...

અમને પણ ખબર છે કે...

તમે 💃🏻🕺🏻મોજ મસ્તી ને નેવે મૂકી ને સતત વાચતા રહેવું એટલું કઈ સહેલું નથી...

🏡ઘર/પરિવાર👨‍👩‍👧‍👧 ની ચિંતા, આર્થિક ₹ રીતે તંગી હોવા છતાં સતત 🏃🏻‍♂️🏃🏻‍♀️આગળ વધતું રેહવું એટલું સહેલું હોતું નથી ...

➡️ જીવનમાં અનેક ચઢાવ/ઉતાર આવે, ઘણા બધી અડચણ આવે, છતાં 🕐લાંબા સમય સુધી એક જ 🛣️રસ્તે ચાલતું રહેવું એટલું કઈ સહેલું નથી...

પણ..... 
🗣️એક વાત મગજમાં ઉતારવા જેવી છે કે જો આ બધું એટલું સહેલું હોય તો તો  તૈયારી કરતા દરેક  વિદ્યાર્થીઓ પાસ થઈ જાય, સાચું ને ?
પરંતુ આપણે બધા જાણીએ  છીએ કે 👩🏻‍🏫👨🏻‍🏫અમુક લોકો જ સફળતા🏆🥇🏅🥈 મેળવે છે...

બોલો કેમ...❔❓❓
કારણ કે એ લોકો 🏋🏻‍♂️🏹"સંઘર્ષ વિના સિદ્ધિ નથી" તે મિત્રો દરરોજ 6 -8 કલાક મહેનત કરે છે.

💫દરેક મિત્રો સમજી લો વાંચવાના "એક લાખ બહાના મળશે, પણ આપણે એક બહાનું એવું શોધવાનું છે કે જે સતત ' પરિશ્રમ ' કરવા માટે પ્રેરણા આપે" ...📚📖

💢દરેક મિત્રોને  એક જ વાત કહીશ...💢

➡️⛳ " કાં તો પેન🖊️🖋️ મૂકી દો, અને કાં તો તોડી નાખો, ફોડી નાખો અને ભુકા કાઢી નાંખો "🏹🏹🏹


Post a Comment

0 Comments